Get Mystery Box with random crypto!

GPSC Class 1-2

Logotipo del canal de telegramas goal_gpsc_1_2 - GPSC Class 1-2 G
Logotipo del canal de telegramas goal_gpsc_1_2 - GPSC Class 1-2
Dirección del canal: @goal_gpsc_1_2
Categorías: Educación
Idioma: Español
Suscriptores: 6.58K
Descripción del canal

🎯 આ ચેનલ GPSC Exam Preparation માટે ઉપયોગી મટીરીયલ મુકવામાં આવશે.
Admin Contact - @Gpsconly_bot

Ratings & Reviews

4.50

2 reviews

Reviews can be left only by registered users. All reviews are moderated by admins.

5 stars

1

4 stars

1

3 stars

0

2 stars

0

1 stars

0


Los últimos mensajes

2022-09-01 09:11:22નર્મદા ને લગતા કયા કયા project ચલાવી રહી છે ગુજરાત સરકાર?
Bhadbhut Barrage શું છે? દરિયા ના પાણી થી કઈ રીતે નુકસાન થઇ શકે?
ગુજરાત ના ખૂણે ખૂણે નર્મદા નું પાણી કઈ રીતે પહોંચે છે?
◆ તમામ ની ખુબ interesting જાણકારી by Sanket Raghuvanshi

Subscribe and share કરવાનું ભૂલશો નહિં...

Video link:




Join our telegram channel
t.me/jjtutorials

JJ Tutorials Rajkot
Since 1980
151 views06:11
Abrir / Cómo
2022-08-31 14:54:13 ● યુવાનો ખેતી થી દૂર શું કામ ભાગી રહ્યા છે?
● શું તે બધા યુવાનો ખેતી માં જ જોડાયા હોત તો economy ને ફાયદો થાય કે નુકસાન?
● તેના શું ઉપાયોઃ હોવા જોઈએ અને સરકારે કયા ઉપાયો કર્યા છે?

● તમામ પ્રશ્નોનું ખૂબ જ interesting discussion by
◆ Sanket Raghuvanshi, JJ Tutorials, Rajkot
◆ Economics GPSC UPSC explained in Gujarati

Video link:




Join our telegram channel
t.me/jjtutorials

JJ Tutorials, Rajkot
Since 1980
668 views11:54
Abrir / Cómo
2022-08-31 11:49:27 ● બંગાળ ની નવજાગૃતિ શું છે?
● What is Bengal Renaissance movement?
● આઝાદી ના અંદોલન માં તેની અસર શું હતી?
Raja Rammohun Roy, Ishwarchandra Vidyasagar,
P. C. Mahalonobis, Jagdish Chandra Bose, Swami Vivekanand
વગેરે નું શું યોગદાન હતું
● અને તેમના ક્રાંતિકારી વિચારો કઈ રીતે આખા દેશ માં ફેલાયા?

◆ Indian History, Art & Culture ગુજરાત નો સંસ્કૃતિક વારસો lecture by

◆ Sanket Raghuvanshi, JJ Tutorials, Rajkot

◆ Subscribe and Share કરવાનું ભૂલશો નહીં....

Video link:




Join our telegram channel
t.me/jjtutorials

JJ Tutorials, Rajkot
Building careers since 1980
692 views08:49
Abrir / Cómo
2022-08-30 15:00:56 Right to Privacy ગોપનીયતા નો અધિકાર
● Supreme Court એ Right to Privacy ગોપનીયતા ના અધિકાર ને મૂળભૂત અધિકાર શું કામ ગણાવ્યો?
● AADHAR કાર્ડ ના કાયદા ને શું કામ પડકારવામાં આવ્યો હતો?
● આખી દુનિયા કઈ રીતે struggle કરે છે પોતાની privacy'જાળવી રાખવા માટે?
● દુનિયાના અન્ય દેશોમાં શું કાયદા છે આના વિષે?

Very interesting discussion and explanation by
◆ Sanket Raghuvanshi, JJ Tutorials, Rajkot
◆ Subscribe and Share કરવાનું ભૂલશો નહીં....

Video link:




Join our telegram channel
t.me/jjtutorials

JJ Tutorials Rajkot
Building Careers Since 1980
977 views12:00
Abrir / Cómo
2022-08-30 10:41:05 History -> Dandi March





● Dandi March & Civil Disobedience Movement સવિનય કાનૂન ભંગ પછી કેવું હતું ભારત ની આઝાદી નું આંદોલન?
● શું મોટા બદલાવ આવ્યા તેના પછી કોન્ગ્રેસ અને ગાંધીજી ની રણનીતિ માં?

● Indian History ભારત નો ઈતિહાસ Very interesting discussion and explanation by
◆ Sanket Raghuvanshi, JJ Tutorials, Rajkot
◆ Subscribe and Share કરવાનું ભૂલશો નહીં....

Join our telegram channel
t.me/jjtutorials

JJ Tutorials Rajkot
Building Careers Since 1980
941 views07:41
Abrir / Cómo
2022-08-29 17:11:45 ભારત ની બહાર બૌદ્ધ ધર્મ ના ઝડપી ફેલાવાના શું કારણો હતા?

History, Art and Culture ઇતિહાસ સાંસ્કૃતિક વારસો GPSC UPSC





◆ Subscribe and Share કરવાનું ભૂલશો નહીં....

Join our telegram channel
t.me/jjtutorials

JJ Tutorials, Rajkot
Building careers since 1980
1.1K views14:11
Abrir / Cómo
2022-08-29 14:58:17
𝐉𝐉 𝐓𝐮𝐭𝐨𝐫𝐢𝐚𝐥𝐬 - 𝐑𝐚𝐣𝐤𝐨𝐭

𝗚𝗣𝗦𝗖 𝗖𝗹𝗮𝘀𝘀 𝟭/𝟮/𝟯
𝗨𝗣𝗦𝗖
PI, STI

તમામ exam ની તૈયારી એક જ course માં
Complete General Studies
(𝗣𝗿𝗲𝗹𝗶𝗺𝘀 + 𝗠𝗮𝗶𝗻𝘀)

MAINS સુધી ની તૈયારી કરાવતી સૌરાષ્ટ્ર ની એકમાત્ર સંસ્થા
UPSC દિલ્હી ની PERMANENT FACULTY દ્વારા કોચીંગ
Concept Clarity, ગોખણપટ્ટી નહિ...


TRIAL માટે REGISTRATION COMPULSORY
Call 8530038683

તમારી career ની બાગડોર ગુજરાત ની સૌથી અનુભવી સંસ્થા ને જ સોપો

JJ Tutorials
Astron Chowk, Rajkot
Since 1980
959 views11:58
Abrir / Cómo
2022-08-29 10:11:40Data surveillance અથવા જાસૂસી એટલે શું?
● તમારા mobile phone, whatsapp, facebook, instagram etc પર કોની નજર છે?
● તેનાથી સુરક્ષા માટે કયા કાયદા બનાવ્યા છે ભારત સરકારે?
● ખાસ જુઓ અને family તથા friends ને પણ બતાવો....

◆ Science and technology lecture GPSC UPSC.
◆ Explained in very simple Gujarati by
Sanket Raghuvanshi, JJ Tutorials, Rajkot

Subscribe and Share કરવાનું ભૂલશો નહિ....

Video link:




Join our telegram channel
t.me/jjtutorials

JJ Tutorials, Rajkot
Since 1980
1.1K views07:11
Abrir / Cómo
2022-08-28 15:12:25 ● GPSC Class 1 2 ની Exam Pattern and syllabus શું હોય છે?
Class 1 ની તૈયારી કરાય કે Class 3 ની? બંને માં શું ફર્ક છે?
● Mains માં ગુજરાતી Medium ના વિદ્યાર્થીઓ ને શું તકલીફ પડતી હોય છે?
કયા વિષય ની તૈયારી પહેલા શરુ કરવી?

Everything explained by
Sanket Raghuvanshi, JJ Tutorials, Rajkot

◆ જુઓ આ video અને તમારી career plan કરવાની strategy બનાવો...




Join our telegram channel
t.me/jjtutorials

JJ Tutorials, Rajkot
Building careers since 1980
1.2K views12:12
Abrir / Cómo
2022-08-27 18:10:25 ● આપણી Education Systemમાં શું ખામીઓ છે?
● શું આ પ્રકારની ગોખણપટ્ટીઓ થી યુવાઓ નું કઈં development થશે?
● Skill Development ને ફરજીયાત વિષય તરીકે ભણાવવો શું કામ અતિ આવશ્યક છે?
● New Education Policy 2020 માં આના વિષે શું જોગવાઈઓ (provision) કરેલી છે?

◆ Education નો તમારો દ્રષ્ટિકોણ ફેરવી નાખે તેવી ચર્ચા
◆ Positive Talk with Sanket Raghuvanshi, JJ Tutorials, Rajkot

◆ Subscribe and share કરવાનું ભૂલશો નહિ....
video link:




Join our telegram channel
t.me/jjtutorials

JJ Tutorials Rajkot
Building Careers Since 1980
1.3K views15:10
Abrir / Cómo