Get Mystery Box with random crypto!

GPSC Class 1-2

Logotipo del canal de telegramas goal_gpsc_1_2 - GPSC Class 1-2 G
Logotipo del canal de telegramas goal_gpsc_1_2 - GPSC Class 1-2
Dirección del canal: @goal_gpsc_1_2
Categorías: Educación
Idioma: Español
Suscriptores: 6.58K
Descripción del canal

🎯 આ ચેનલ GPSC Exam Preparation માટે ઉપયોગી મટીરીયલ મુકવામાં આવશે.
Admin Contact - @Gpsconly_bot

Ratings & Reviews

4.50

2 reviews

Reviews can be left only by registered users. All reviews are moderated by admins.

5 stars

1

4 stars

1

3 stars

0

2 stars

0

1 stars

0


Los últimos mensajes 13

2022-07-12 14:57:16 Mains practice question #2

Art and culture સાંસ્કૃતિક વારસો
What has been the role of theatre, street plays in eradicating social evils in India?

સામાજિક બુરાઈઓ હલ કરવામાં નાટકો ની શું ભૂમિકા રહેલી છે? ચર્ચા કરો.

Answer will be posted on the channel soon

Join our telegram channel
t.me/jjtutorials

JJ Tutorials Rajkot
Building Careers Since 1980
1.4K views11:57
Abrir / Cómo
2022-07-12 11:16:18UPSC Prelims 2022 Paper Solution Constitution બંધારણ
● in Gujarati by Sanket Raghuvanshi
● બંધારણ ના તમામ પ્રશ્નો ની સમજૂતી એકદમ સરળ ભાષા માં





Subscribe and Share કરવાનું ભૂલશો નહીં....

Join our telegram channel
t.me/jjtutorials

JJ Tutorials, Rajkot
Building careers since 1980
1.4K views08:16
Abrir / Cómo
2022-07-11 14:51:10 ● ભારત માં રાષ્ટ્રપતિ નું Election કેવી રીતે થાય છે?
Electoral College શું હોય છે?
અલગ અલગ રાજ્યો ના MLA અને MP vote ની કિમત કઈ રીતે નક્કી થાય છે?

● સમજો તમામ technicality એકદમ સરળ ભાષા માં
◆ Indian Constitution lecture UPSC GPSC by
◆ Sanket Raghuvanshi, JJ Tutorials, Rajkot

◆ Subscribe and Share કરવાનું ભૂલશો નહીં....

Video link:




Join our telegram channel
t.me/jjtutorials

JJ Tutorials, Rajkot
Building careers since 1980
1.5K views11:51
Abrir / Cómo
2022-07-11 14:45:46 GSSSB બિન સચિવાલય ક્લાર્ક કોમ્પ્યુટર પ્રોફિસીયન્સી ટેસ્ટ (CPT) કોલ લેટર ડાઉનલોડ થવાનું શરૂ.

કોલ લેટર ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો
https://bit.ly/3awIlyi
1.3K views11:45
Abrir / Cómo
2022-07-11 08:38:03 ● GPSC Class 1 2 ની Exam Pattern and syllabus શું હોય છે?
Class 1 ની તૈયારી કરાય કે Class 3 ની? બંને માં શું ફર્ક છે?
● Mains માં ગુજરાતી Medium ના વિદ્યાર્થીઓ ને શું તકલીફ પડતી હોય છે?
કયા વિષય ની તૈયારી પહેલા શરુ કરવી?

Everything explained by
Sanket Raghuvanshi, JJ Tutorials, Rajkot

◆ જુઓ આ video અને તમારી career plan કરવાની strategy બનાવો...




Join our telegram channel
t.me/jjtutorials

JJ Tutorials, Rajkot
Building careers since 1980
1.6K views05:38
Abrir / Cómo
2022-07-11 07:45:23 આજની ક્વિઝ ચાલુ થઈ ગઈ છે

આજની ક્વિઝ નો સમય : સવારે 8 વાગ્યા થી રાત્રે 11 વાગ્યા સુધી

આજના પ્રશ્નો જોવા માટે : https://bit.ly/3nQyPcb

ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ વિશે વધુ માહિતી માટે : https://bit.ly/3nQyPcb

બધાને Share કરી દેજો
1.5K views04:45
Abrir / Cómo
2022-07-10 16:06:01 વાંચેલું યાદ કેમ રાખવું?

● Competitive Exams માટે વાંચેલું યાદ કેમ રાખવું?
MCQ question વાંચવા થી exam માં કેટલો લાભ થાય?
Facts કઈ રીતે યાદ રાખવા?
● આ video તમારી preparation style કાયમ માટે બદલી નાખશે

◆ Positive talk with Sanket Raghuvanshi

Video Link:




Join our telegram channel
t.me/jjtutorials

JJ Tutorials Rajkot
Building Careers Since 1980
1.7K views13:06
Abrir / Cómo
2022-07-10 08:42:36 Ethics, essay અને interview માટે ખૂબ ઉપયોગી ચર્ચા.

દેશ-ભક્તિ ની ની તમારી સંકલ્પના શું છે?
શ તેના માટે Army કે Govt Job જરૂરી છે?

Positive talk with Sanket Raghuvanshi
Video link




Join our telegram channel
t.me/jjtutorials

JJ Tutorials Rajkot
Building Careers Since 1980
1.7K views05:42
Abrir / Cómo
2022-07-09 19:44:46
1.7K views16:44
Abrir / Cómo
2022-07-09 19:44:35
1.7K views16:44
Abrir / Cómo