Get Mystery Box with random crypto!

GPSC Class 1-2

Logotipo del canal de telegramas goal_gpsc_1_2 - GPSC Class 1-2 G
Logotipo del canal de telegramas goal_gpsc_1_2 - GPSC Class 1-2
Dirección del canal: @goal_gpsc_1_2
Categorías: Educación
Idioma: Español
Suscriptores: 6.58K
Descripción del canal

🎯 આ ચેનલ GPSC Exam Preparation માટે ઉપયોગી મટીરીયલ મુકવામાં આવશે.
Admin Contact - @Gpsconly_bot

Ratings & Reviews

4.50

2 reviews

Reviews can be left only by registered users. All reviews are moderated by admins.

5 stars

1

4 stars

1

3 stars

0

2 stars

0

1 stars

0


Los últimos mensajes 7

2022-07-25 10:29:03 JJ Tutorials GPSC #Mains Series lecture 7
કારણ કે mains ની season આવી ગઈ છે...

√ GPSC Class 1 2 Mains paper solution
March 2021 GS 2 Ethics Nitishastra નીતિશાસ્ત્ર

● GPSC UPSC ના વિદ્યાર્થીને સૌથી વધુ મૂંઝવતો વિષય એટલે Ethics નીતિશાસ્ત્ર
● Previous year question solution with explanation
◆ Ethics ના paper માટે Confidence boost કરે તેવું lecture

√ Explained in a very simple and interesting way by Sanket Raghuvanshi

Subscribe and Share કરવાનું ભૂલશો નહિ....

Video link:




Join our telegram channel
t.me/jjtutorials

JJ Tutorials Rajkot
Building Careers Since 1980
477 views07:29
Abrir / Cómo
2022-07-25 09:27:27 સંકલિત બાળ સંરક્ષણ યોજના દ્વારા આવી ભરતી જાહેરાત..

https://bit.ly/3PzJdRR

──⊱◈✿◈⊰────⊱◈✿◈⊰──

અમારા *WhatsApp ગ્રુપમાં જોડાવા માટે 7621969936* નંબર ઉપર મેસેજ કરો..

* તમારા મિત્રોને પણ શેર કરો.. *
502 views06:27
Abrir / Cómo
2022-07-25 08:06:37 હાલમાં ચાલતી ગુજરાત અને કેન્દ્રસકાર ની ભરતીઓ

IOCL ઇન્ડિયન ઓઈલ કોર્પોરેશન લિમિટેડ ભરતી 2022

લાયકાત : 12 પાસ

પે સ્કેલ : 23000-78000/-

➜ https://bit.ly/ioc_job

ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા વિવિધ જગ્યાઓ માટે ભરતી જાહેર (GPSC OJAS)

કુલ જગ્યા: 260

નાયબ સેક્સન અધિકારી (DySO)/ નાયબ મામલતદાર
ચીફ ઓફીસર
મદદનીશ વન સંરક્ષક
પશુ ચિકિત્સા અધિકારી
મ્યુનિસિપલ એકાઉન્ટ ઓફિસર

ભરતીની સંપૂર્ણ માહિતી નીચે લીંક પર આપેલ છે.

https://bit.ly/Gpsc_2022

*વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન (VMC) દ્વારા વિવિધ જગ્યાઓ માટે ભરતી જાહેર.*

‌ *જગ્યાનું નામ:-* સફાઈ સેવક, પટાવાળા, લેબ આસિસ્ટન્ટ​, ફાર્માસિસ્ટ, તથા અન્ય પોસ્ટ​

*કુલ જગ્યા:* 102

*લાયકાત:-* 7,8,10 Pass

*અરજી કરવાની છેલ્લી તારીખ:* 10/07/2022

*ફોર્મ ભરવા તથા ભરતી અંગે ની તમામ માહિતી નીચે લીંક પર આપેલ છે.*

https://bit.ly/3Ap6mlo

*નેશનલ બેંક એગ્રીકલ્ચર ડેવલપમેન્ટ (NABARD) દ્વારા ભરતી 2022*

*કુલ જગ્યાઓ -* 170

*પોસ્ટ નામ -* ઓફિસર

અરજીની છેલ્લી તારીખ : 7-08-2022

ભરતીની સંપૂર્ણ માહિતી માટે

https://bit.ly/Nabard-Job

તમારા ગ્રુપમાં શેર કરો જેથી બીજા વિદ્યાર્થીઓને ઉપયોગી થાય
677 views05:06
Abrir / Cómo
2022-07-24 19:53:56 શું જિંદગી એટલે માત્ર જલસા?...
જલસા માં પણ મજા ન આવે તો શું કરવું?
How to motivate youth to do something for society?

Positive talk with Sanket Raghuvanshi
JJ Tutorials

∆ Subscribe and share કરવાનું ભૂલશો નહિ...
video link:




Join our telegram channel
t.me/jjtutorials

JJ Tutorials Rajkot
Since 1980
947 views16:53
Abrir / Cómo
2022-07-24 14:36:12 આજે લેવાયેલ GSSSB હવાલદાર ઈન્સ્ટ્રક્ટર પરીક્ષા નું પ્રશ્ન પેપર ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો. (24-07-2022)

આ અઠવાડિયા જે લોકોને પરીક્ષા હોય તેને ખાસ પરીક્ષા પેટર્ન જોઈ લેવી


https://bit.ly/GSSSB_Paper
1.1K views11:36
Abrir / Cómo
2022-07-24 12:13:46 *આજની ત્રીજા વીકના ક્વિઝના પ્રશ્નો મુકાઈ ગયેલ છે.*

*પહેલા ક્વિઝના પ્રશ્નો વાંચી પછી ક્વિઝ આપો.*

આજની 24/07/2022 ક્વિઝ માટે Quiz Bank ઓફીશીયલ સાઈટ પર મુકાઈ ગયેલ છે.

શાળાકક્ષાની Quiz Bank
https://bit.ly/Quiz_official
કોલેજ Quiz Bank
https://bit.ly/Quiz_official
અન્ય Quiz Bank
https://bit.ly/Quiz_official

પ્રશ્નો વાંચી ક્વિઝ આપવા માટેની લીંક
https://bit.ly/Quiz_official
────⊱◈✿◈⊰────
*તમામ મિત્રોને શેર કરો.*
1.1K views09:13
Abrir / Cómo
2022-07-24 11:18:48 गीता क्या है
● उसे भगवद गीता क्यों कहते हैं
● क्यों है वो हिन्दु धर्म का सबसे पवित्र ग्रंथ?
कितने प्रकार की गीता हैं?
● और व्याध गीता का रोचक प्रसंग...
◆ सब Sanket Raghuvanshi के इस lecture में

Indian History, Art and Culture for GPSC UPSC

◆ Subscribe n Share करना ना भूलें...
video link:





Join our telegram channel
t.me/jjtutorials

JJ Tutorials, Rajkot
Since 1980
1.1K views08:18
Abrir / Cómo
2022-07-24 10:23:39 HDFC બેંક દ્વારા મોટી ભરતી ની જાહેર

કુલ જગ્યા : 12552

પગાર 25,000/- થી શરૂ

છેલ્લી તારીખ : 04/08/2022

➜ https://bit.ly/3zsy13W
1.1K views07:23
Abrir / Cómo
2022-07-23 14:57:15 ■ Indian Polity ભારત નું બંધારણ
● ભારતમાં ન્યાયાધીશો ની નિમણૂક કઈ રીતે થાય છે?

National Judicial Appointment Commission શું છે?

three judges case શું છે?

● Constitutional validity of NJAC ની બંધારણીય યોગ્યતા fourth judges case.

NJAC vs collegium debate શું છે

● What is difference between judicial review, judicial activism and overreach ન્યાયિક પુનારાવલોકન, સક્રીયતા અને અતિક્રમણ?

◆ Everything explained in simple and interesting way by
Sanket Raghuvanshi
◆ Video link:




Telegram channel subscribe કરો
t.me/jjtutorials

JJ Tutorials, Rajkot
Since 1980
330 views11:57
Abrir / Cómo
2022-07-23 13:04:56 Bin sachivalay today CPT Review 23-7-2022 (Updated)

https://bit.ly/3Pm1ulP

@cpt_bin
535 views10:04
Abrir / Cómo