Get Mystery Box with random crypto!

GPSC Class 1-2

Logotipo del canal de telegramas goal_gpsc_1_2 - GPSC Class 1-2 G
Logotipo del canal de telegramas goal_gpsc_1_2 - GPSC Class 1-2
Dirección del canal: @goal_gpsc_1_2
Categorías: Educación
Idioma: Español
Suscriptores: 6.58K
Descripción del canal

🎯 આ ચેનલ GPSC Exam Preparation માટે ઉપયોગી મટીરીયલ મુકવામાં આવશે.
Admin Contact - @Gpsconly_bot

Ratings & Reviews

4.50

2 reviews

Reviews can be left only by registered users. All reviews are moderated by admins.

5 stars

1

4 stars

1

3 stars

0

2 stars

0

1 stars

0


Los últimos mensajes 4

2022-08-01 13:26:46 *નવનિર્માણ કો-ઓપ. બેંક લિ.માં ક્લાર્ક કમ કેશિયરની જગ્યા માટે ભરતી 2022*

https://bit.ly/3vwPndL

▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬
* કેન્દ્રિય પાસપોર્ટ ઓફિસ માં ભરતી 2022*

પોસ્ટ - પાસપોર્ટ ઓફિસર

પગાર - પોસ્ટ મુજબ

*જાહેરાત વાંચી અરજી કરો*

https://bit.ly/3blehGh
▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬
અમારા *WhatsApp ગ્રુપમાં જોડાવા માટે 7621969936 નંબર ઉપર "Job" લખી મેસેજ કરો..
*તમારા મિત્રોને પણ શેર કરો..*
739 views10:26
Abrir / Cómo
2022-08-01 09:43:46 JJ Tutorials GPSC #Mains Series lecture 12
કારણ કે mains ની season આવી ગઈ છે...

GPSC Class 1 2 Mains Paper Solution
July 2021 GS2 Constitution Polity
● ભારતનું બંધારણ અને રાજવ્યવસ્થા

● Paper style અને preparation tips સાથે
● Tribunal અને Lok Adalat
● MLA MP કયા કારણો થી ગેરલાયક ઠરી શકે?
● આમુખ માં સામાજિક, આર્થિક અને રાજકીય ન્યાય
● ભારત ની નાગરિકતા કેવી રીતે મેળવી અને ગુમાવી શકાય
● Delimitation પરિસીમન એટલે શું?

તમામ પ્રશ્નોની સમજૂતી
by
● Sanket Raghuvanshi, JJ Tutorials, Rajkot

Video link:




Join our telegram channel
t.me/jjtutorials

JJ Tutorials Rajkot
Building Careers Since 1980
98 views06:43
Abrir / Cómo
2022-07-31 16:08:17 આળસુ માણસો ને કઈ રીતે જગાડવા?

તેમાં ભગવદ ગીતા કઈ રીતે કામ આવી શકે?

સત્ત્વ રજો અને તમો ગુણ શું છે?
3 ગુણોનો માણસ ના સ્વભાવ માં શું role હોય?

Positive talk with Sanket Raghuvanshi
Video link




Join our telegram channel
t.me/jjtutorials

JJ Tutorials, Rajkot
Since 1980
840 views13:08
Abrir / Cómo
2022-07-31 13:05:57 આજે લેવાયેલ GSSSB સબ ઇન્સ્પેક્ટર / નાયબ નિરીક્ષક પરીક્ષા નું પ્રશ્ન પેપર ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો. (31-07-2022)
https://bit.ly/3vuwvvL

ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ માં ભાગ લીધો હોય એમના સર્ટીફીકેટ ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો.
https://bit.ly/3zBz4yK
976 views10:05
Abrir / Cómo
2022-07-31 09:34:09GPSC Engineer ની Exam માટે કઈ રીતે તૈયારી કરવી?
Syllabus શું હોય? કયા વિષય પર વધારે focus કરવું?
દર વખતે exam દેવા છતાં pass ન થતા હો તો ખાસ જુઓ આ video
આ ભૂલ તમે તો નથી કરતા ને
ભરતી વારંવાર નહિ આવે, એક જ વાર માં સફળ થવાની strategy બનાવો with
◆ Sanket Raghuvanshi, JJ Tutorials, Rajkot

◆ Subscribe and Share કરવાનું ભૂલશો નહિ....

Video link:




Join our telegram channel
t.me/jjtutorials

JJ Tutorials, Rajkot
Since 1980
152 views06:34
Abrir / Cómo
2022-07-31 06:44:51 જે મિત્રો એ ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ માં ભાગ લીધો હોય એમના સર્ટીફીકેટ ડાઉનલોડ હાલ થઈ રહ્યા છે...

ખાસ નોંધ :- આ સર્ટીફીકેટ તમામ વ્યક્તિઓ મેળવી શકશે ..જેઓએ ભાગ લીધો હશે તેઓ તમામ ..

સર્ટીફીકેટ ડાઉનલોડ માટેની લિંક
https://bit.ly/3zBz4yK

ત્રીજા અઠવાડિયાની ક્વિઝ નું રીજલ્ટ જોવાની લિંક
https://bit.ly/Quiz_Result

ચોથા અઠવાડિયાની જ્ઞાન ગુરુ ક્વિઝ આપવાની લિંક
https://bit.ly/3nQyPcb

નવુ રજીસ્ટ્રેશન કરવા માટેની લિંક
https://bit.ly/3nQyPcb
424 views03:44
Abrir / Cómo
2022-07-30 17:39:05 Answer to practice question # 11

આયુર્વેદ અને એલોપથી માં થી વધુ સારી સારવાર કઈ?
● કોરોના સામે લડવા માં આયુર્વેદ કઈ રીતે મદદરૂપ થયું?

Video link:




Join our telegram channel
t.me/jjtutorials

JJ Tutorials Rajkot
Since 1980
128 views14:39
Abrir / Cómo
2022-07-30 14:57:07 Practice question #11
Draw out a critical evaluation of Ayurveda vs Allopathy debate.

आयुर्वेद और एलोपैथी के बीच एक तुलनात्मक मूल्यांकन प्रस्तुत करें

આયુર્વેદ અને એલોપથી વચ્ચે સમલોચનાત્મક મૂલ્યાંકન પ્રસ્તુત કરો.

પ્રશ્ન એવું પૂછવા માંગે છે કે બંને માં થી વધુ સારી ઉપચાર પદ્ધતિ કઈ. આમાં આપણો વ્યક્તિગત અભિપ્રાય લખવો નહિ, answer ને બહુ balance કરી ને લખવો.

આપણી channel પર આનો reference answer જલ્દી જ મૂકવામાં આવશે

Join our telegram channel
t.me/jjtutorials

JJ Tutorials Rajkot
Since 1980
429 views11:57
Abrir / Cómo
2022-07-30 11:46:12 JJ Tutorials GPSC #Mains Series lecture 11
કારણ કે mains ની season આવી ગઈ છે...

GPSC Class 1 2 Mains Paper Solution
July 2021 GS 1 History Art Culture Geography

● previous year paper solution થી શું ફાયદો થાય?
● શું જૂના paper માં પૂછાયેલા પ્રશ્નો ફરી પૂછી શકાય ખરા?
● આ વર્ષ નું paper analysis
કોઈ પ્રશ્નોના જવાબ ન આવડતા હોય તેવી સ્થિતિ માં શું કરવું?
કેટલા શબ્દો લખવા તમામ નું
◆ ફક્ત solution નહિ પણ ખૂબજ રસપ્રદ શૈલી માં સમજૂતી

◆ Sanket Raghuvanshi, JJ Tutorials, Rajkot

◆ Subscribe and Share કરવાનું ભૂલશો નહીં...
Video link




Join our telegram channel
t.me/jjtutorials

JJ Tutorials, Rajkot
Since 1980
586 views08:46
Abrir / Cómo
2022-07-30 10:10:26 * ઇન્ડિયન નેવીમાં 200 જગ્યા - ઇન્ડિયન નેવી માં ભરતી*

*અગ્નિપથ (MR) – 01/2022 BATCH ની જગ્યા પર ભરતી*

*અભ્યાસ : 10 પાસ*

*અરજી કરવાની તારીખ 25 જુલાઈ થી 30 જુલાઈ*

*વધુ માહિતી માટે આપેલ લિંક ઓપન કરો :*

https://bit.ly/Navy_job
635 views07:10
Abrir / Cómo