Dirección del canal:
Categorías:
Educación
Idioma: Español
Suscriptores:
6.58K
Descripción del canal
🎯 આ ચેનલ GPSC Exam Preparation માટે ઉપયોગી મટીરીયલ મુકવામાં આવશે.
Admin Contact - @Gpsconly_bot
Ratings & Reviews
Reviews can be left only by registered users. All reviews are moderated by admins.
5 stars
1
4 stars
1
3 stars
0
2 stars
0
1 stars
0
Los últimos mensajes 2
2022-08-27 16:51:29
● GPSC Class 1 2 માં
કઈ કઈ post હોય છે?
● તેના માટે
Education qualification કેટલું જોઈએ?
● શું
final year ના students ફોર્મ ભરી શકે ખરા?
● graduation માં
ATKT/backlog હોય તો પરીક્ષા આપી શકાય?
● શું GPSC ની
પરીક્ષા માં setting થતું હોય છે ખરું?
◆ વિદ્યાર્થીઓ ના આવા તમામ પ્રશ્નો ના જવાબ
◆ જુઓ અને
મિત્રો ને પણ બતાવો જેથી
તમામ ભ્રમ દૂર થઇ શકે?
◆ Subscribe અને share કરવાનું ભૂલશો નહિ...
Join our telegram channel
t.me/jjtutorials
JJ Tutorials Rajkot
Since 1980
1.3K views13:51
2022-08-26 15:12:17
ફરી થી school કરવાનું
મન થઇ જાય તેવી શિક્ષણ નીતિ
શ અલગ છે
National Education Policy 2020 માં?
જો હજી પણ તમારી પાસે ઉપરછલ્લી માહિતી જ હોય તો જુઓ
NEP 2 year anniversary પર આ detailed video
GPSC એ તો
Essay માં પૂછી નાખ્યો UPSC માં પૂછાવાની રાહ જુઓ છો?
video link:
Join our telegram channel
t.me/jjtutorials
JJ Tutorials Rajkot
Since 1980
1.4K views12:12
2022-08-26 13:11:11
Science and technology
● ISRO ની અત્યાર સુધી ની સૌથી અનોખી ઉપલબ્ધી.
● Multi orbit launch કર્યું ઉપરાંત
● rocket નો ઉપયોગ satellite તરીકે પણ કર્યો.
◆ જાણો ભારત કઈ રીતે Space Power બની રહ્યું છે અને ગર્વ કરો
◆ Subscribe અને share કરવાનું ભૂલશો નહીં
Video link:
Join our telegram channel
t.me/jjtutorials
JJ Tutorials Rajkot
Since 1980
1.4K views10:11
2022-08-25 14:54:36
Ukraine Russia Crisis
● आखिर
Ukraine और Russia के बीच मसला क्या है?
● Conflict
शुरू कहाँ से हुआ था?
●
India का क्या Role होना चाहिए War की स्थिति में?
● क्या World War होगा?
∆ सब basic fundamentals इतनी
आसान भाषा में
∆
हमारे आलावा कोई नहीं समझाएगा...
∆ कृपया
अकेले ज्ञान ना लें, ∆
दोस्तों और परिवार वालों के साथ share करें और उनसे channel भी subscribe करवाएँ...
Video link:
Join our telegram channel
t.me/jjtutorials
JJ Tutorials Rajkot
Building Careers Since 1980
...
1.5K views11:54
2022-08-25 12:31:48
Emailing GPSC_202223_20.pdf
1.4K views09:31
2022-08-25 12:31:48
GPSC Class 1 2 notification
Form bharta pela ek var vachi levu faydemand rahe
1.3K views09:31
2022-08-24 15:02:27
What is the Israel Palestine Conflict?
● क्या है पूरी 2000 वर्षों की History?
● Why is Jerusalem conidered the holiest site of Judaism, Christianity and Islam?
◆ Everything explained in very interesting way by Sanket Raghuvanshi
JJ Tutorials, Rajkot
∆ International Relations lecture for UPSC GPSC
Subscribe and Share करना ना भूलें...
VIDEO LINK:
Join our telegram channel
t.me/jjtutorials
JJ Tutorials Rajkot
Building Careers Since 1980
1.5K views12:02
2022-08-24 10:24:29
●
વિક્રમ સંવત અને
શક સંવત શું છે?
ભારતનો સાંસ્કૃતિક વારસો Indian History, Art and Culture
● ભારતીય calendar કઈ રીતે કામ કરે છે?
●
સૂર્ય વર્ષ અને ચંદ્ર વર્ષ માં શું ફર્ક હોય?
●
ભારતીય નવ વર્ષ દિવાળી થી શરૂ થાય કે ચૈત્ર નવરાત્રિ થી?
● અલગ અલગ રાજ્યો માં ક્યારે નવું વરસ મનાવાય છે?
◆
ભારતીય પંચાંગ નું Scientific explanation by Sanket Raghuvanshi
Subscribe and Share
કરવાનું ભૂલશો નહીં...
Video link:
Join our telegram channel
t.me/jjtutorials
JJ Tutorials, Rajkot
Since 1980
1.4K views07:24
2022-08-23 15:10:27
● 5g technology શું છે?
● તેના થી
આપણા જીવન માં શું બદલાવો આવશે?
●
Internet of things shu che?
● આ technology થી
ફાયદો થશે કે નુકસાન?
◆ Science and technology GPSC UPSC explained in Gujarati by
◆ Sanket Raghuvanshi, JJ Tutorials, Rajkot
Video link:
Join our telegram channel
t.me/jjtutorials
JJ Tutorials, Rajkot
Since 1980
1.5K views12:10
2022-08-23 11:18:55
* SSC સ્ટેનોગ્રાફર ભરતી 2022*
* પોસ્ટનું નામ: સ્ટેનોગ્રાફર*
* લાયકાત: 12 પાસ*
* અરજીનો પ્રકાર: ઓનલાઇન*
* છેલ્લી તારીખ: ૦૫-૦૯-૨૦૨૨*
* વધુ માહિતી માટે નીચે લિંક પર ક્લિક કરો.*
https://bit.ly/3APE9UR
* નૌકરી શોધી રહેલા ભાઈઓ ને એકવાર જરૂર મોકલશો*
1.4K views08:18